ગુજરાતની Award Winner Short Film " ગાંઠ ". નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના ફેસ્ટિવલ્સમાં 10 એવોર્ડ્સ અને 24 નોમિનેશન્સ મેળવીને આ ફિલ્મે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.એક ખેડૂત તરીકે ચોક્કસ જોવા જેવી અને અનુભવવા જેવી ફિલ્મ..ખેડૂતના જીવનને વાચા આપતી હૃદયસ્પર્શી શોર્ટ ફિલ્મ "ગાંઠ". મિત્રો આપણે સૌ સાથે મળીને શોર્ટ ફિલ્મ "ગાંઠ" ને like અને shere કરીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીએ
58,153 views
5 years ago