Hello Friends, મારી YOUTUBE CHANNEL AJ78 Vlogs માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જય ગરવી ગુજરાત વંદે માતરમ Please Spport Do Not Forget To Like Comment Share And Subscribe To AJ78 Vlogs YouTube Channel Please Subscribe Our Channel , Like Videos And Also Share Video Whit Your Frends Thank you All અમારી એજે78 બ્લોગ્સ ચેનલ માંથી આવનાર નવા વિડીઓ ની માહિતી મેળવવા AJ78Vlogs ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલના નિશાનને વગાડી દો Support : Chetan Rathod And All Fans Video Shoot And Editing : Ajay And Chetan (MR.AJ78) #vlogs #aj78vlogs
1,061,734 views
2 years ago