Info
હેલો મિત્રો,
અમારી યુ- ટ્યુબ (you tube) ચેનલ જીવન દીપ (jeevan deep) માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
મિત્રો અમારી ચેનલમાં તમોને ધર્મ-જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, વ્રતકથા, પૌરાણિક કથા, ચરિત્રો, ધાર્મિક વાર્તા, ગુજરાતી વાર્તા , ભગવાન વિષેની વાતો, જ્ઞાનની વાતો, તહેવારની વાર્તા, મહિમા, માહાત્મ્ય, જાણવાજેવુ , શીર્ષકપ્રદ વાર્તા ,ગીતાસાર, સ્ત્રોત્ર ,ભગવાનની આરતી, ભજન-કીર્તન, સ્તુતિ તથા ચાલીસા સાંભળવા મળશે.
જો તમોને અમારો વિડિયો સારો લાગે તો શેર (share),કરજો,
લાગણી હોય તો લાઇક (like), કરજો અને
જો બંને હોય તો સબ્સ્ક્રાઇબ(subscribe) કરજો.
॥ જય શ્રી કૃષ્ણ॥
॥ જય માતાજી ॥
🌺 ધન્યવાદ…🙏🙏🙏
Tags
Stats
Joined Invalid Date
0 total views
Featured video